GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

Lockdown 5.0: જૂનમાં આટલા દિવસો સુધી બેન્કો રહેશે બંધ, એક ક્લિકે ચેક કરી લો Bank Holidayનું આખું લિસ્ટ

જૂન

કોરોના વાયરસ મહામારીના પ્રસારને રોકવા માટે મોટાભાગના રાજ્યોએ લોકડાઉન 5ને 1 જૂનથી 30 જૂન સુધી લંબાવી દેવામાં આવ્યું છે. જો કે દેશભરમાં આજથી 30 જૂન સુધી અનલોક-1 લાગુ થઇ ગયું છે. ચાર ચરણો બાદ દેશમાં લોકડાઉન નહીં પરંતુ અનલોકડના નિર્દેશ પ્રભાવી થઇ ગયાં છે. તેના અંતર્ગત દેશભરમા અનેક પ્રકારની છૂટ આપવામાં આવી છે. જો તમારા પણ બેન્કના કામ અટકી પડ્યાં હોય તો તમને તેને પતાવી લો. પરંતુ ઘરની બહાર નીકળતા પહેલાં તે જાણી લેવુ જરૂરી છે કે જૂનમાં બેન્ક કયા દિવસે બંધ રહેશે.

બેન્ક

રિઝર્વ બેન્કની બેન્ક હોલીડે લિસ્ટ અનુસાર રવિવાર અને બીજા તથા ચોથા શનિવાર સિવાય જૂનમાં 7 દિવસ બેન્કો બંધ રહેશે. જૂનમાં 7,13,17,23, 24 અને 31 જૂને શનિવાર અને રવિવાર હોવાના કારણે રજા રહેશે. આ ઉપરાંત 18 જૂને ગુરુ હરગોબિંદજી જયંતીના કારણે અનેક રાજ્યોમાં રજા રહેશે.

જુલાઇ અને ઓગસ્ટમાં ક્યારે બેન્કો બંધ રહેશે

જુલાઇ: 5, 11, 12, 19, 25 અને 26 જુલાઇએ શનિવાર અને રવિવારના કારણે રજા રહેશે. આ સાથે જ 31 જુલાઇએ બકરા ઇદની રજા રહેશે.

ઓગસ્ટ: 2, 8, 9, 16, 22, 23, 29 અને 30 ઓગસ્ટે શનિવાર અને રવિવારના કારણે રજા રહેશે. ઓગસ્ટમાં 03 ઓગસ્ટે રક્ષાબંધનના કારણે રજા છે. 11 ઓગસ્ટે કૃષ્ણ જન્માષ્ટમીની સ્થાનિક રજા, 12 ઓગસ્ટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ગેજેટેડ રજા છે. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની રજા, 21 ઓગસ્ટ ત્રીજ સ્થાનિક રજા, 22 ઓગસ્ટે ગણેશ ચતુર્થી સ્થાનિક રજા, 30 ઓગસ્ટ મોહરમની ગેજેટેડ રજા છે. 31 ઓગસ્ટે ઓણમની સ્થાનિક રજા રહેશે.

ભારતીય રિઝર્વ બેન્કની રજાઓની લિસ્ટ અનુસાર 3 મહિનામાં રક્ષાબંધન, જન્માષ્ટમી, બકરા ઇદ જેવી રજાઓ સામેલ છે. આ દરમિયાન ખાતાધારકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી આ તારીખો વિશે જાણવુ તમારા માટે ખૂબ જ જરૂરી છે. જેથી તમે સમય પહેલા તમારુ કામ પૂરૂ કરી શકો.

Read Also

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!