GSTV
Home » News » Bank Holidays December 2019 : ડિસેમ્બરમાં આટલા દિવસ બંધ રહેશે બેંક, જુઓ રજાઓનું આખુ લિસ્ટ

Bank Holidays December 2019 : ડિસેમ્બરમાં આટલા દિવસ બંધ રહેશે બેંક, જુઓ રજાઓનું આખુ લિસ્ટ

2019ના છેલ્લાં મહિના એટલેકે ડિસેમ્બરમાં જો તમે બેંકનાં કામ પતાવા જઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે. વાસ્તવમાં ડિસેમ્બરમાં ઘણા દિવસો બેંક બંધ રહેવાની છે. એટલાં માટે તમારું જાણવું જરૂરી છે ક્યાં ક્યાં દિવસે બેંકનાં કામકાજ બંધ રહેવાનું છે.

ઉલ્લેખનીય છેકે, ક્રિસમસ, બોક્સિંગ ડે અને રવિવારો મળીને ડિસેમ્બરમાં કુલ 9 દિવસ બેંકોમાં કામકાજ બંધ રહેશે. આજે આ રિપોર્ટમાં ડિસેમ્બરમાં બેંકોમાં રજા વિશે જણાવીશું, જેથી બેંક બંધ થવા પર તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય.

ક્યાં ક્યાં દિવસોમાં બેંક બંધ રહેશે

ડિસેમ્બરમાં 5 દિવસ રવિવાર (1,8,15,22,29 ડિસેમ્બર) હોવાને કારણે બેંકોમાં રજા રહેશે., 14 ડિસેમ્બરે બીજો  અને 28 ડિસેમ્બરે ચોથો શનિવાર હોવાને કારણે બેંકમાં કામકાજ બંધ રહેશે. તો 25 ડિસેમ્બરે ક્રિસમસ અને 26 ડિસેમ્બરે ઉત્તર-પૂર્વનાં અમુક રાજ્યોમાં બોક્સિંગ ડેના કારણે બેંકોમાં કામકાજ બંધ રહેશે.

તારીખરજાનો દિવસ
1 ડિસેમ્બર 2019 રવિવાર
8 ડિસેમ્બર 2019રવિવાર
14 ડિસેમ્બર 2019બીજો શનિવાર
15 ડિસેમ્બર 2019રવિવાર
22 ડિસેમ્બર 2019રવિવાર
25 ડિસેમ્બર 2019ક્રિસમસ
26 ડિસેમ્બર 2019બૉક્સિગ ડે
28 ડિસેમ્બર 2019બીજો શનિવાર
29 ડિસેમ્બર 2019રવિવાર

READ ALSO

Related posts

યુએસ પ્રમુખ ટ્રમ્પે H1B વિઝા નિયમો વધુ સખ્ત કર્યા, વધુ એક નિયમનો થયો ઉમેરો

pratik shah

ટ્રમ્પ ભારતની ધરતી પર ઉતરાણ કરે એ પહેલાં જ ભારતીયો માટે આવી ગયા માઠા સમાચાર

Mayur

મહાસત્તાની મિત્ર મોદી સાથે મોટેરામાં મહામુલાકાત : નમસ્તે ટ્રમ્પ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!