GSTV
Home » News » આજે જ પતાવી લો જરૂરી કામ, આગામી 5 દિવસો સુધી બેન્ક રહેશે બંધ

આજે જ પતાવી લો જરૂરી કામ, આગામી 5 દિવસો સુધી બેન્ક રહેશે બંધ

દિવાળીના કાણે બેન્કમાં લાંબી રજાઓ રહેશે.આરબીઆઇની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, 7 નવેમ્બરે દિવાળી, 8 નવેમ્બરેબેસતુ વર્ષ અને 9 નવેમ્બરે ભાઇબીજના કારણે બેન્કો બંધ રહેશે. 10 નવેમ્બરે બીજોશનિવાર હોવાના કારણે બેન્ક બંધ રહેશે અને 11 નવેમ્બરે રવિવારની રજા હોવાથી પણબેન્કમાં રજા રહેશે. આ રીતે સતત 5 દિવસ સુધી બેન્કમાં રજા રહેશે.

બેન્કમાં 5 દિવસની રજા હોવાથી તમારે જો કોઇ જરૂરી કામ હોય તો આજે જ બેન્કના કામ પતાવી લો.

નવેમ્બર મહિનામાં આટલા દિવસ બેન્ક રહેશેબંધ

નવેમ્બર મહિનામાં બેન્કો બંધ રહેવાની છે. આ મહિનામાં બેન્કો કુલ 10 દિવસથી પણ વધારે દિવસો સુધી બંધ રહેશે. જો કે આ તમામ નેશનલ હૉલીડે નહી હોય. અલગ અલગ રાજ્ય પ્રમાણે આ હૉલીડે હશે. તેમાં મુખ્યત્વે ચાર દિવસ સુધી રજા રહેશે.

નવેમ્બર મહિનામાં બેન્કોમાં તહેવારની રજાઓની શરૂઆત 6 નવેમ્બરથી થશે. કોળી ચૌદશના દિવસે મોટાભાગના રાજ્યોમાં બેન્કો બંધ રહેશે. તે પછી 7 નવેમ્બરે મોટાભાગના રાજ્યોમાં બેન્કોમાં રજા રહેશે. 23 નવેમ્બર 2018ના રોજ ઇદ-એ-મિલાદનો પર્વ છે, જ્યારે તેના પછી 24 નવેમ્બરે શનિવારે ગુરુ તેગ બહાદૂરજીનો શહીદ દિન હોવાથી ઘણાં રાજ્યોમાં બેન્કોમાં રજા રહેશે. આ ઉપરાંત 25 નવેમ્બરે રવિવાર હોવાથી બેન્ક બંધ હશે.

Read Also

Related posts

હાર્દિક પટેલ અને અમિત શાહ બન્ને આ કાર્યક્રમમાં જોવા મળશે, પોલીસનો ચુસ્ત બંધોબસ્ત

Nilesh Jethva

સુરત બાદ અમદાવાદના યુવાનોને તલવાર વડે કેક કાપવાનો પાનો ચઢ્યો, પોલીસ આવી હરકતમાં

Nilesh Jethva

મોદી સરકાર આ તારીખે જાહેર કરી શકે છે સામાન્ય બજેટ, ઇન્કમટેક્સમાં થશે મોટી જાહેરાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!