GSTV

Bank Holiday: ફેબ્રુઆરી મહિનામાં આટલા દિવસ બંધ રહેવાની છે બેંકો, આ તારીખો જોઈને કરજો પ્લાનીંગ

નવા વર્ષનો પ્રથમ મહિનો હવે પુરો થવાની તૈયારીમાં છે. નાણાકીય રીતે જોઈએ તો, ફેબ્રુઆરી મહિનો ખૂબ જ મહત્વનો છે. દર વર્ષે સરકાર આ મહિનામાં બજેટ રજૂ કરતી હોય છે. જાન્યુઆરીની સરખામણીએ જોઈએ તો, ફેબ્રુઆરીમાં ઘણી ઓછી રજાઓ હોય છે. તેમ છતાં પણ અલગ અલગ રાજ્યોમાં આવતા તહેવારોના કારણે બેંક સેવાઓ બંધ રહેશે.

ફેબ્રુઆરીમાં કેટલી રજાઓ રહેશે

12 ફેબ્રુઆરી- શુક્રવાર-સોનમ લોસાર- સિક્કીમ
15 ફેબ્રુઆરી-સોમવાર- લુઈ નગાઈ ની-મણિપુર
16 ફેબ્રુઆરી- મંગળવાર-વસંત પંચમી-હરિયાણા, ઉડીસા, પંજાબ- ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ
19 ફેબ્રુઆરી-શુક્રવાર-છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ- મહારાષ્ટ્ર
20 ફેબ્રુઆરી-શનિવાર- અરૂણાંચલ અને મિઝોરમ સ્ટેટ ડે
26 ફેબ્રુઆરી- શુક્રવાર- હઝરત અલી જયંતિ- ઉત્તર પ્રદેશ
27 ફેબ્રુઆરી-શનિવાર- ગુરૂ રવિદાસ જયંતિ- ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબ

READ ALSO

Related posts

વ્હાઇટ હાઉસને ફરીથી કબ્જે કરવાનો ટ્રમ્પનો હુંકાર: મોદીના દોસ્તે હાર બાદ પ્રથમવાર જ જાહેરમાં ભારતને ઉતારી પાડ્યું

Mansi Patel

રસીકરણ/ જે લોકો સક્ષમ છે તેમણે પૈસા આપીને કોરોના વેક્સિન લેવી જોઇએ : મોદી સરકારે કરી અપીલ

Bansari

ગજબ/ વિમાનના કોકપિટમાં ઘુસી બિલાડીએ કરી ધમાલ, કરાવવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!