GSTV

ફિક્સ્ડ ડિપોઝિટ પર વધારે વ્યાજ મેળવવું છે? તો આ બેન્કોમાં કરો રોકાણ

Last Updated on August 7, 2018 by

નોકરીયાત વર્ગ માટે કમાણીનું યોગ્ય જગ્યાએ ઈંવેસ્ટમેંટ કરી આવકનાં સ્ત્રોત ઉભા કરવાંનાં બહુ મર્યાદિત રસ્તા છે. તેમાં સૌ મોટા ભાગે પી.એફ. પર રોકાણ કરતાં હોય છે. હવે પ્રશ્ન એ છે કે પી.એફ. ની મેચ્યોરીટી પર ક્યાં રોકાણ કરવું? તો લોકો આજ કાલ એસ.આઈ.પી. પર રોકાણ કરતાં જોવાં મળી રહ્યા છે પણ તેમાં રિટર્ન વધુ સામે રિસ્ક પણ વધુ છે. અને બેંકોમાં એફ.ડી. પર વ્યાજ ઓછું મળે છે. પણ અમે શોધી કાઢી છે ખાસ તમારા માટે એવી બેંકો કે જે એફ.ડી. પર 9.25 ટકા સુધીનું વ્યાજ આપે છે. આ સમગ્ર માહિતી તેમની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે જેમાંથી આ આંકડાઓ તારવવામાં આવ્યા છે.

બેંકસામાન્ય ખાતેદાર માટેસિનિયર સિટિઝન માટે
ESAF BANK8.75% 9.25%
KERALATRANSPORTDEVELOPMENTBANK8.25% 8.80%
UTKARSHSFBC8.25% 8.75%
FINCARE SFB 8.00%8.50%
SHREE RAM 7.65%7.90%
CITY UNIONLIC HOUSING 7.30%7.40%જો રોકાણ51000થી વધુ હોય તો 7.55%
ICICI HOUSING7.25%7.75%
REPCO7.20% અવધિ દરમીયાન7.45%
RBL BANK7.25%7.75%
LAKSHAMIVILAS BANK7.25%7.85%

આમ ઉપર મુજબની નાની સ્મોલ ફાઈનાંસ બેંક એફ.ડી પર આકર્ષક વ્યાજ આપી રહી છે. તેમજ હાલમાં જ આર.બી. આઈ. એ રેપો રેટ સહીત અન્ય મોનેટરી ટુલમાં વધારો કરતાં લોન મોંઘી બની છે તો ડિપોઝિટ પર આકર્ષક વ્યાજ મળી રહ્યુ છે.

Related posts

Tokyo Olympic / સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનુને મળશે 1 કરોડ રૂપિયા, મણપુર સરકારે કરી જાહેરાત

Zainul Ansari

તણાવ / જિનપિંગની પહેલી તિબેટ યાત્રાનો ઇશારો અરૂણાચલ સરહદ તરફ, ચીનની હરકતો પર ભારતની બાજ નજર

Dhruv Brahmbhatt

PM Pension Yojana: આ યોજનામાં દર વર્ષે મળશે 1.1 લાખ રૂપિયા, જાણો કેવી રીતે લેવો લાભ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!