GSTV

ભારતના આ પાડોશી દેશમાં લોકડાઉનના ઘજાગરા ઉડ્યા, એક સાથે 50 હજાર લોકો થયા ભેગા

Last Updated on April 19, 2020 by

કોરોના વાયરસ મહાસંકટ વચ્ચે સતત લગાવવામાં આવેલા લોકડાઉનમાં સામુહિક સભાઓ પર પ્રતિબંધ છતાં બાંગ્લાદેશનાં બ્રાહ્મણબારિયામાં એક ધાર્મિક નેતા મૌલાના જુબેર અહેમદ અંસારીનાં જનાજામાં હજારો લોકો એકઠા થવા પર સોશિયલ મિડિયા પર બબાલ મચી છે. દેશનાં જગવિખ્યાત લેખિકા તસ્લિમા નસરીને ટ્વીટ પર ભડાસ કાઢતા લખ્યું બેવકુફ સરકારે આ બેવકુફ લોકોને રોકવાનાં પ્રયાસો પણ નથી કર્યા.

50 હજાર લોકો એકઠા થયા

તસ્લીમા નસરીને ટ્વીટ કર્યું લોકડાઉનમાં સામુહિક સભાઓ પર પણ પ્રતિબંધ છતાં બાંગ્લાદેશનાં બ્રાહ્મણબારીયામાં એક ધાર્મિક નેતા મૌલાના ઝુબેર અહેમદ અંસારીનાં જનાજામાં 50 હજાર લોકો એકઠા થયા. ત્યાં જ લોકડાઉન વચ્ચે જનાજામાં આ રીતે ઉમટેલી ભીડને લઇને બાંગ્લાદેશમાં અલગ-અલગ ભાગોનાં નાગરિકોએ પણ સોશિયલ મિડિયા પર આકરી ટીકા કરી. અત્રે ઉલ્લેખનિય છે કે બાંગ્લાદેશમાં અત્યાર સુધી 2144 લોકો કોરોના પોઝિટિવ પણ નોંધાયા છે, ત્યાં જ આ સંક્રમણથી 84 લોકોનાં જીવ પણ ગયા છે.

READ ALSO

Related posts

મેકઓવર: યોગી કેબિનેટનું આજે વિસ્તરણ, જિતિન પ્રસાદની જગ્યા ફિક્સ, આનંદીબેન પટેલ સાંજે લેવડાવશે શપથ

Pravin Makwana

ખુશખબર / કેન્દ્રીય કર્મચારીઓને આ મહીને મળશે Double Bonanza!, જુઓ ક્યારે અને કેટલાં ગણો વધશે પગાર

Dhruv Brahmbhatt

ધર્મગુરુ ઝાકીર નાઈકને પુત્રવધુ જોઈએ છે, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ અને મુકી આવી શરતો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!