GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

દેશમાં પહેલી વખત બન્યું કે પોલિયોનાં ટીપા પીવાથી કોઈ બાળકનું મૃત્યું થયું હોય

polio drops

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં એક 9 મહિનાની બાળકીની કથિત રીતે પોલિયોના ટીપા પીધા પછી મૃત્યુ થયું છે. બાંદાના ડીએમ એચ લાલે કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાં છે. આ પહેલો કેસ છે કે જ્યારે પોલિયાંના ટીપા પીવાથી કોઈ બાળકનું મૃત્યુ થયું છે.

ડીએમ એચ લાલ દ્વારા કેસની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તપાસમાં જે પણ દોષિત હશે તેની સામે યોગ્ય પગલાં લેવાશે.

READ ALSO

Related posts

Banana Covid: કોરોના સામે ઝઝૂમી રહ્યા છે દેશ, ખેડૂતોને પરેશાન કરવા આવી વધુ એક બિમારી

Mansi Patel

ભુક્કા બોલાવતા કોરોનાને કાબૂમાં લેવાનો શોધાયો ઉપાય, સારું છે કે આ દેશને મળી છે સફળતા

Mansi Patel

3 દેશો ભારત સામે યુદ્ધની કરી રહ્યાં છે તૈયારી: સરહદ પર માહોલ બગડ્યો, મોદી નહીં જોખે નમતું

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!