GSTV
Home » News » બનાસકાંઠામાં બે રેસલર વચ્ચે જાહેરમાં WWE,કેનની માફક ચોકસ્લેમ મારી રેસલરે કારના ડુચ્ચા કાઢી નાખ્યા

બનાસકાંઠામાં બે રેસલર વચ્ચે જાહેરમાં WWE,કેનની માફક ચોકસ્લેમ મારી રેસલરે કારના ડુચ્ચા કાઢી નાખ્યા

પાલનપુરમાં યોજનારા AWE મહામુકાબલા પહેલા વધુ એક વિવાદ સામે આવ્યો છે. શોની ટિકિટો વેચવા મામલે બે રેસલરોએ જાહેરમાં મારામારીની ઘટના બની છે. રેસલર સની પ્રજાપતિને અન્ય રેસ્લરે જાહેરમાં માર માર્યો. ત્યારે રેસલર દ્રારા જાહેરમાં મારમારી કરતા વિવાદ વધુ વકર્યો છે.

મારામારીની સમગ્ર ઘટના અંગે પોલીસ અજાણ છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક સાત ફૂટના રેસલરે સન્ની પ્રજાપતિને ઉઠાવી પહેલા તેનું માથું ભટકાળ્યું અને ચોકસ્લેમ જેવો અંડરટેકર કે કેન મુવ મારે તેમ ઉઠાવી કારમાં પછાડ્યો.

READ ALSO

Related posts

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

JK: અબ્દુલા, ઉમર અને મહેબૂબા ટૂંક સમયમાં બહાર આવી શકે છે, રક્ષાપ્રધાને આપ્યા સંકેત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!