GSTV
Home » News » બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં પાણીના પોકારો, મીઠા પાણીની શોધમાં ભટકતા લોકો

બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં પાણીના પોકારો, મીઠા પાણીની શોધમાં ભટકતા લોકો

બનાસકાંઠાનાં સુઇગામ તાલુકાના છેવાડાના ગામોમાં પીવાના પાણીનો પોકાર યથાવત જોવા મળી રહ્યો છે. સુઇગામ તાલુકાના અને પાટણ જિલ્લાની સરહદે આવેલ દુદોસણ અને બોરું ગામમાં મીઠા પાણી માટે લોકોને દર-બદર ભટકવું પડે છે. વૃધ્ધો બિમારો અને બાળકો પણ પાણી માટે હેરાન પરેશાન થઇ રહ્યા છે.

સરહદી વિસ્તારમાં બાળકોને શિક્ષણની જગ્યાએ પાણી માટે ભટકવું પડે છે. પાણીના હવાડા પણ શોભના ગાંઠિયા સમાન છે જ્યારે પાણી આવે છે તે પણ ખારું આવતા લોકો તે પીવાથી બીમારીનો ભોગ બની રહ્યા છે. સરકારની પાણી માટેની જાહેરાતો ખોટા ફડાકા સમાન બની રહી છે.

READ ALSO

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

મોડાસાના વાંટવા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, રાજસ્થાનનાં મહંતનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!