GSTV
Home » News » પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા

પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા

થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાશે. પાલિકાની અઢી વર્ષની ટર્મ પુરી થતાં યોજાશે ચૂંટણી. અગાઉ થરા પાલિકામાં કોંગ્રેસ અને ભાજપના 12 -12 સભ્યો હોવાથી ચિઠ્ઠી ઉછાળતા પાલિકા ઉપર કોંગ્રેસની સત્તા આવી હતી.

જોકે ભાજપના એક નગરસેવકનું મૃત્યુ થતા હાલ કોંગ્રેસ પાસે 12 સભ્યો અને ભાજપ પાસે 11 સભ્યો છે. પણ કોંગ્રેસના કેટલાક સભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલે ભાજપ, કોંગ્રેસ પાસેથી સત્તા છીનવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં મોદી લહેર, આ બેઠકો પર ભાજપ આગળ

Bansari

ગુજરાત : શરૂઆતના ટ્રેન્ડમાં આ બેઠકો પર કોંગ્રેસ કરતાં ભાજપ આગળ, ગાંધીનગરમાં અમિત શાહ આગળ

Bansari

બે વખતના સાંસદ સામે પહેલી લોકસભા લડનારનો મજબુત જનસંપર્ક દમ બતાવી શકશે?

Alpesh karena
Do NOT follow this link or you will be banned from the site!