GSTV
Home » News » ટેમ્પોની આ ખતરનાક સવારી જોઈ તમે દંગ થઈ જશો, ઘેટા બકરાની જેમ ભર્યા છે વિદ્યાર્થીઓને

ટેમ્પોની આ ખતરનાક સવારી જોઈ તમે દંગ થઈ જશો, ઘેટા બકરાની જેમ ભર્યા છે વિદ્યાર્થીઓને

બનાસકાંઠામાં વિદ્યાર્થીઓ માટે જીવનું જોખમ હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ડીસાની શાળાનાં વિદ્યાર્થીઓને ઘેટાં બકરાંની માફક ટેમ્પોમાં લઈ જવામાં આવ્યા. આ વિદ્યાર્થીઓ ડીસાની બ્રાન્ચ શાળાના છે. અને આચાર્યની બેદરકારીના કારણે આ રીતે વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ જોવા મળી રહ્યુ છે.

READ ALSO

Related posts

બિલકુલ ઘોડાની જેમ જ દોડે છે આ મહિલા, વાયરલ વીડિયો જોઈને થઈ જશો હેરાન

Mansi Patel

ગુજરાતની આ બેઠકે ભાજપ માટે રાખ્યો રંગ, જે ઉમેદવાર જીતે તે પાર્ટીની બને છે સરકાર

Bansari

લોકસભામાં ભાજપની જીત થતાં ગુજરાત સરકારમાં મોટું પરિવર્તન થશે કે નહી? આ રહ્યો જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!