GSTV
Gujarat Government Advertisement

તસ્કરોએ મચાવ્યો તરખાટ : ગોગા મહારાજ, શંકર ભગવાન અને રામદેવપીરના મંદિરોમાંથી લાખોની ચોરી

Last Updated on January 16, 2020 by Mayur

દિયોદરના સરદારપુર ગામમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. જેમા તસ્કરોએ અહીયા મોટા ભાગે મંદિરોને ટાર્ગેટ કર્યા છે. જેમા ગોગા મહારાજ અને શિવ મંદિરમાં તસ્કરોએ ચાંદી અને રોકડ રકમ સહિત પાંચ લાખથી વધુંની ચોરી કરી હોવાની શક્યતા સેવાઈ રહી છે. બીજી તરફ તસ્કરોએ રામદેવપીરના મંદિરમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરતું તેમનો ચોરીનો આ પ્રયાસ નિષ્ફળ નિવડ્યો છે. મંદિરમાં ચોરી થવાને કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. અને તસ્કરોને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ડખાઓ / ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદે અવિનાશ પાંડે બાદ આ નામ ઉછળ્યું, નેતાને હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યા

Bansari

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel

મોટી દુર્ઘટના: ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નિકળી, 18 લોકોના ઘટનાસ્થળે થયાં મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!