GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

આખરે તીડને ભગાડવા માટે શિક્ષકો સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા, હાઈસ્કૂલમાં રાખી રજા

બનાસકાંઠાના થરાદમાં તીડના આક્રમણ સામે હવે તીડ ભગાડવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ જોડાયા છે. થરાદના નારોલી ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલમાં રજા રાખી વિદ્યાર્થીઓ તીડ ભગાડતા જોવા મળ્યા હતા. ખેડૂતનો પાક બચાવવા વિદ્યાર્થિનીઓ પણ જોડાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બાર દિવસથી તીડના આક્રમણને લઈને મોડે મોડે જાગેલી સરકારે ટીમો વધારી, પણ ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે. થરાદના નારોલી ગામે તીડનું આક્રમણ થતાં નારોલી હાઈસ્કુલના વિદ્યાર્થીઓ વિધાર્થીનિઓ અભ્યાસ છોડી સાથે શિક્ષકો ખેડૂતોની વારે આવી ખેડૂતના ખેતરમાં તીડના આક્રમણને લઈને જીરાના પાક બચાવવા માટેનો થાળી તાળીઓ વગાડી અવાજ કરી ભગાડવાનો પ્રયત્ન કરી પાકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

READ ALSO

Related posts

ટોસિલિઝૂમેબ ઈન્જેક્શનનો કાળો કારોબાર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

pratik shah

ગુજરાતના આ શહેરમાં 13નાં મોત સાથે કોરોનાના આવ્યા નવા 67 કેસ, તમારા શહેરમાં ફરી વકરી રહ્યો છે ચેપ, રાખજો સાવધાવી

Harshad Patel

પ્રેમીપંખીડાંને એકાંતમાં બેઠેલા જોઈ પહોંચેલી પોલીસે યુવતી સાથે કર્યું અકુદરતી સેક્સ, કોર્ટે લીધો આ નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!