સેમસંગ પર કેટલો ભરોસો ? બનાસકાંઠામાં વધુ એક મોબાઈલ ધડાકાભેર ફાટ્યો

અવારનવાર મોબાઈલ બ્લાસ્ટ થવાની ઘટના બને છે. કોઈવાર તો મોબાઈલના કારણે લોકોના મોત થયાની પણ ખબરો સામે આવી છે. ત્યારે આ વખતે ફરી એક વખત મોબાઈલ ફાટતા લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો છે. આ ઘટના છે બનાસકાંઠાની. બનાસકાંઠાના લાખણીના ભાકડીયાલ ગામે મોબાઈલ બ્લાસ્ટ થયો છે. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. મોબાઈલ ચાર્જરમાં મુક્યા બાદ તે ધડાકાભેર સળગી ઉઠ્યો હતો. સેમસંગ કંપનીના j6 પ્રાઈમ નામના મોબાઈલમાં ચાર્જીંગ સમયે ધડાકો થયો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter