GSTV
Home » News » બનાસકાંઠા : જ્યારે એકાંતમાં આચાર્ય મહિલા શિક્ષિકાને બોલાવીને…

બનાસકાંઠા : જ્યારે એકાંતમાં આચાર્ય મહિલા શિક્ષિકાને બોલાવીને…

બનાસકાંઠાના ડીસા તાલુકાના રોબસ મોટી ગામની પટેલવાસની પેટાશાળામાં ફરજ બજાવતી શિક્ષિકાએ આચાર્ય સામે જાતીય સતામણીની ફરિયાદ કરી છે. આચાર્ય ઈશ્વર ચૌધરી સામે ફરિયાદ નોંધાતા તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક શાળામાં માત્ર 3 શિક્ષકો છે. જ્યારે એકાંતમાં આચાર્ય મહિલા શિક્ષિકાને બિભત્સ ચેનચાળા અને પજવણી કરતો હોવાનો આરોપ મુક્યો હતો. અને પોલીસ મથકે આચાર્ય સામે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે આચાર્ય ઈશ્વર ચૌધરી પોતાના પર આક્ષેપોને ખોટા ગણાવી રહ્યો છે.

READ ALSO 

Related posts

દિવાળીનાં તહેવારમાં ફટાકડાની ખરીદીમાં મંદીનો માહોલ

Mansi Patel

કોંગ્રેસના સંકટમોચક ડી.કે.શિવકુમારને મની લોન્ડ્રિંગ કેસમાં મોટી રાહત, દિલ્હી હાઇકોર્ટે આપ્યાં જામીન

Bansari

જૂનાગઢના માંગરોળ તાલુકામાં અછત સર્વેમાં સામે આવ્યાં છબરડા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!