GSTV
Banaskantha Trending ગુજરાત

બનાસકાંઠા : જિલ્લા પંચાયતના પ્રમુખનું સન્માન ઠાકોર સમાજનું શક્તિપ્રદર્શન બન્યું

બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખનું સન્માન આજે ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન બની ગયું હતું. જિલ્લાના ધારાસભ્યો કોંગ્રેસી અગ્રણીઓ અને ઠાકોર સમાજના પાંચ હજારથી વધુ લોકોએ આ શક્તિ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. સ્પષ્ટ પણે આ એક રાજકીય શક્તિ પ્રદર્શન હતું. જિલ્લા પંચાયત પ્રમુખના વતન ખેડામાં યોજાયેલા સન્માન સમારંભમાં આગામી લોકસભાની ચૂંટણી માં ઠાકોર સમાજને ટિકિટ આપવાની માંગ પ્રબળ બની હતી.

Related posts

જય જગન્નાથ / ઈસ્કોન મંદિરમાં 13મી રથયાત્રાનું આયોજન, પૂરજોશમાં ચાલી રહી છે તૈયારી

Zainul Ansari

મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું

Zainul Ansari

મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી

Zainul Ansari
GSTV