GSTV
Home » News » બનાસકાંઠામાં સાપ ગયો પણ લીસોટા રહી ગયા જેવી હાલત, તીડ ગઈ પણ ઈંડા રહી ગયા…

બનાસકાંઠામાં સાપ ગયો પણ લીસોટા રહી ગયા જેવી હાલત, તીડ ગઈ પણ ઈંડા રહી ગયા…

વાવ ના અસારા વાસ વિસ્તારમાં તીડ ના ઈંડા દેખાયા. દવા છાંટીને તીડનો નાશ કરાયો હતો પરંતુ તીડનાં ઈંડા રહી ગયા હતા. ઇંડાના કારણે હજારો લાખોની સંખ્યામાં તીડના બચ્ચાં તૈયાર થઇ જતા લોકોમાં અને ખાસ કરીને કિસાનોમાં ગભરાટ ફેલાયો છે. આ બાબતે સ્થાનિકોએ તંત્ર સમક્ષ રજુઆત કર્યા બાદ પણ પરિણામ શૂન્ય આવ્યું છે. લોકોએ દવાનો છટકાવ કરી તીડના બીજ નાશ કરાય તેવી માંગ કરી છે.

READ ALSO

Related posts

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ યથાવત, કૃષિમંત્રી થયા દોડતા

Kaushik Bavishi

ધોરાજી : નાયબ ખેતીવાડી વિતરણ અધિકારીએ રેડ કરતા ખેતરમાં શંકાસ્પદ દવાનો જથ્થો મળી આવ્યો

Nilesh Jethva

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!