GSTV
Home » News » બનાસકાંઠા ભાજપમાં ભડકો, અમીરગઢ પંચાયતના 11 સભ્યો પહોંચ્યા રાજીનામું આપવા

બનાસકાંઠા ભાજપમાં ભડકો, અમીરગઢ પંચાયતના 11 સભ્યો પહોંચ્યા રાજીનામું આપવા

બનાસકાંઠાના અમીરગઢ તાલુકા પંચાયતમં ભડકો થયો છે. પંચાયતના 13માંથી 11 સબ્યો ભાજપ કાર્યાલય ખાતે રાજીનામું આપવા પહોંચી રહ્યા છે. ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં ભાજપના સભ્યો જ કામ ન કરતા હોવાની રાવ ઉઠી છે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા ડીસામાં છે.

અને આવનારી ચૂંટણીને લઈને ભાજપના દિગગજ નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેસી પટેલ , હરિભાઈ ચૌધરી, પરબત પટેલ , શંકર ચૌધરી હાજર રહ્યા અને ચૂંટણીની રણનીતિ ઘડવા પર ચર્ચા થઈ.

READ ALSO

Related posts

નરેન્દ્ર મોદીની સુનામી સામે રાહુલ ગાંધીનું નેતૃત્વ ફરી એક વખત નિષ્ફળ સાબિત થયું

Path Shah

ભાજપની જીત પર આ શહેરમાં રીક્ષામાં સીએનજીની ટાંકી કરો ફુલ એ પણ ફ્રીમાં..

Nilesh Jethva

અડવાણીએ નરેન્દ્ર મોદીને આપી શુભેચ્છા અને કહી આ વાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!