GSTV
Home » News » બનાસકાંઠામાં પ્રેમિકા આગળ કુણી લાગણી વ્યક્ત કરવા આવેલા પ્રેમીનો લોકોએ ટકો કરી નાખ્યો

બનાસકાંઠામાં પ્રેમિકા આગળ કુણી લાગણી વ્યક્ત કરવા આવેલા પ્રેમીનો લોકોએ ટકો કરી નાખ્યો

બનાસકાંઠાના લાખણી તાલુકામાં વધુ એક પ્રેમીનો મુંડન વાળો વીડિયો વાયરલ થયો છે. પ્રેમિકાને મળવા આવેલ પ્રેમીનું મુંડન કરાયું હતુ. પ્રેમિકાને મળવા જવાનું પ્રેમીને ભારે પડ્યું. સ્થાનિક સુત્રોએ જણાવ્યુ હતુ કે થરાદના તાલુકાનો યુવક લાખણી તાલુકામા પરિણીત પ્રેમિકાને મળવા આવ્યો હતો. યુવતીના સાસરીયા પક્ષના લોકોએ પ્રેમી યુવકનું મુંડન કર્યુ હતું. મુંડન બાદમામલો બિચક્યો હતો પરંતુ સમાજના અગ્રણીઓએ દરમયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો.

READ ALSO

Related posts

હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પુછ્યું કે શું વિવાહિત લોકોમાં બુદ્ધિ ઓછી હોય છે?

Kaushik Bavishi

પાલનપુરની સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટર સામે એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ

Nilesh Jethva

સુરતમાં સ્કૂલવેન ચાલકો પાસે ઉઘાડી લૂંટ કરતા એજન્ટોનો વીડિયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!