GSTV
Home » News » બનાસકાંઠાના રાજેન્દ્ર સિંહ રાણાએ સ્વિટ્ઝર્લૅન્ડમાં વગાડ્યો ડંકો, પેરા ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

બનાસકાંઠાના રાજેન્દ્ર સિંહ રાણાએ સ્વિટ્ઝર્લૅન્ડમાં વગાડ્યો ડંકો, પેરા ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

બનાસકાંઠા વડગામ તાલુકાના કોદરામના વતની રાજેન્દ્ર સિંહ રાણાએ પેરા ઓલમ્પિક ચક્ર ફેંક રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં આયોજિત પેરા ઓલમ્પિક ચક્ર ફેંક રમતમા ગોલ્ડ મેડલ મેળવી વડગામ તાલુકાનું નામ વિશ્વભરમાં ગૂંજતું કર્યુ છે. રાજેન્દ્ર સિંહ રાણાએ ગોલ્ડ મેડલ જીતતા તેમના પરિવાર અને ગામમાં ખુશીનો માહોલ સર્જાયો છે. રાજેન્દ્ર સિંહ રાણાને બધા લોકો બધાઈ આપી રહ્યા છે.

READ ALSO

Related posts

વાહ રે પાકિસ્તાન! એકપણ યાત્રી વિના ઉડ્યા 82 વિમાન, પડ્યો કરોડોનો ફટકો

Bansari

ભાજપના આ નેતાના મમતા પર આક્ષેપ, કહ્યું- મમતા સરકાર આરોપીઓને રક્ષણ આપી રહી છે

Arohi

ભાગલાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂખ અને ચાર અન્ય કાશ્મીરી નેતાઓએ નજરકેદમાંથી મુક્તિ માટે ભર્યા બોન્ડ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!