GSTV

બનાસકાંઠા/ વાવના અંતરિયાળ અને પાકિસ્તાન બોર્ડર નજીકની ધરા ધ્રુજી, 3.4ની તિવ્રતાના ભૂંકપથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વાવના અતરિયાળ અને પાકિસ્તાન સરહદી વિસ્તાર નજીકની ધરા ધ્રુજુ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં 3.4ની તિવ્રતાનો ભૂંકપ અનુભવાયો છે. નોંધનીય છે કે ધરતીકંપના આચકાઆવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે બીજી તરફ આ ભૂંકપના કારણે કેટલી જાનહાની અને નુકશાન થયું છે તેવા અહેવાલ પ્રાપ્ત થયા નથી.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાવથી 52 કિમિ દૂર

  • બનાસકાંઠા ના વાવ પાસે 3.4 નો ભુકંપ નો આંચકો
  • ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાવથી 52 કિમિ દૂર
  • ભૂકંપના આંચકાને લઈને સમગ્ર વિસ્તારમાં ફફડાટ
  • બનાસકાંઠા ના અંતરિયાળ અને પાકિસ્તાન બોર્ડર નજીક ના વિસ્તારો માં આંચકો અનુભવાયો

ત્યારે બીજી તરફ અગાઉ કચ્છ સહિતના ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં આટલીજ તિવ્રતાનો ભૂંકપ અનુભવાયો હતો. નોંધનીય છે કે ભૂંકપનું કેન્દ્ર બિન્દુ વાવથી 52 કિલોમીટર દૂર નોંધાયું છે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!