GSTV
Home » News » બનાસકાંઠા : પાકિસ્તાનના રેસલરે ગુજરાતની ગરિમા ન જાળવતા વિવાદ થયો

બનાસકાંઠા : પાકિસ્તાનના રેસલરે ગુજરાતની ગરિમા ન જાળવતા વિવાદ થયો

બનાસકાંઠામાં આયોજિત રેસલર સ્પર્ધા પહેલા વિવાદ થયો છે. આ સ્પર્ધામાં પાકિસ્તાની રેસલરને પણ આયોજન આપવામાં આવ્યું છે. પરંતુ પાકિસ્તાની રેસલરે જાહેર કરેલા વીડિયો બાદ વિવાદ થયો છે. વીડિયોમાં પાકિસ્તાની રેસલર અપશબ્દો બોલી રહ્યો છે. અને ગુજરાતના રેસલરને ચેલેન્જ કરી રહ્યો છે. સમગ્ર વીડિયો આયોજકોની સામે આવતા પાકિસ્તાની રેસલરોનો સ્પર્ધામાં ભાગીદાર ન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતની ગરિમા જળવાઈ રહે તે માટે સ્પર્ધાના આયોજકે આ પ્રકારનો નિર્ણય લીધો છે.

READ ALSO

Related posts

લોકસભાની ચૂંટણીમાં ચમકી આ બોલીવુડ સ્ટાર્સની કિસ્મત, જાણો કોને મળ્યો કારમો પરાજય

Bansari

લોકસભા ચૂંટણી 2019માં દેશના આ ૧૮ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાતુ પણ ન ખોલાવી શક્યા કોંગ્રેસના ઉમેદવારો

Mansi Patel

મોદીની જીતએ મારા મો પર તમાચો, કહ્યું આ અભિનેતાએ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!