GSTV
Home » News » બનાસકાંઠામાં ફરી એક વાર રાયડા કૌભાંડની શંકા, જાહેર રજાના દિવસે પણ કરવામાં આવી રહી છે ખરીદી

બનાસકાંઠામાં ફરી એક વાર રાયડા કૌભાંડની શંકા, જાહેર રજાના દિવસે પણ કરવામાં આવી રહી છે ખરીદી

બનાસકાંઠામાં ફરી એક વાર રાયડા કોભાંડની શંકા સેવાઇ રહી છે. શંકા કરવાનું કારણ જાહેર રજાના દિવસે રાયડાની ખરીદી કરવામાં આવી તે છે. 50 ટકા ખેડૂતો રાયડાની ખરીદીથી વંચિત છે ત્યારે અન્ય પાસેથી રાયડા ના માલ ની ખરીદી કરાયાની આશંકાઓ બળવત્તર બની છે. વળી ખેડૂતો પાસેથી માલ ખરીદ કરાયો નથી તો પછી માલ કોનો છે તેવા સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ રાયડા ની ખરીદી બંધ કરતા ભારતીય કિસાન સંધે આ બાબતે આવેદન આપ્યું છે.

Read Also

Related posts

ગુજરાતમાં વગર વરસાદે નર્મદા ડેમની સપાટીમાં થયો આટલો વધારો

Nilesh Jethva

અમદાવાદમાં એક હજારથી વધુ ડોક્ટરોએ આ મામલે રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું

Nilesh Jethva

દેવગઢબારીયામાં મહિલા પર વીજળી પડતા મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!