બનાસકાંઠાના ખેડૂતોને પૂરતું પાણી ના મળતા ખેડૂતોએ ચોથે દિવસે પણ સફાઈ કામ હાથ ધર્યું છે. ધરાધરા ગામના ખેડૂતોને રવી સીઝનમાં પૂરતું પાણી ના મળતા પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે.ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓને જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નિર્ણય ના લેતા આખરે ખેડૂતો ચાર દિવસથી કેનાલની સફાઈ કરી રહ્યા છે.
ખેડૂતોને પૂરતું પાણી ન મળતા ખેડૂતોએ હાથ ધર્યું સફાઈકામ, રવિ સીઝનમાં પાણી ન મળતા ખેડૂતો ભોગવી રહ્યા છે હાલાકી#Banaskantha #watercanal #corporation #farmers pic.twitter.com/cPlLBgFAbN
— GSTV (@GSTV_NEWS) January 21, 2023
READ ALSO
- ટનલમાં જિંદગી મોત વચ્ચે શ્રમિકો લડી રહ્યા હતા લડાઈ, ત્યારે શું થયું હતું પીએમઓની બેઠકમાં?
- સુરત/ પાલિકાની ઝીરો દબાણ રૂટ પરથી દબાણ દુર કરવાનું શરૂ, ઝુંબેશ અટકાવવા રાજકારણીઓના ધમપછાડા
- રસોડાના મહત્ત્વના વાસ્તુ નિયમો ન જાણતા હોવ તો થઈ જજો સાવધાન, નહીંતર ભોગવવું પડશે ભારે નુકસાન
- Long Weekend / ડિસેમ્બરમાં 1 દિવસની રજા લઈને માણો 4 દિવસની મુસાફરીનો આનંદ, આવી રીતે બનાવો પ્લાન
- Vastu Tips / તમારી કારની અંદર રાખો આ વસ્તુઓ, નકારાત્મક ઉર્જા અને ખરાબ પ્રભાવ દૂર થશે