બનાસકાંઠાના ડિસામાં વધુ એક શૌચાલય કોંભાડ સામે આવ્યું છે. ધનપુરા ગામે શૌચાલય બનાવ્યા વગર પૈસાની ચૂકવણી કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું કાવતરૂ બહાર આવ્યું છે. સમગ્ર કૌભાંડ અંગે ધાનપુરા દૂધ ઉત્પાદક મંડળના મંત્રી રમેશ દેસાઈ, ચેરમેન મગન દેસાઈ, અનામિકા સખી મંડળના લીડર દેવિકા પરમાર અને હંસા વાઘેલા સામે ફરિયાદ નોંધાઇ છે.

વી પી સિંગ વાઘેલાની અરજી પર તપાસ કરતા સમગ્ર શૌચાલય કૌભાંડમાં 8.76 લાખની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. ડીસા તાલુકા વિકાસ અધિકારીએ 4 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
READ ALSO
- વડોદરા / નાણાની ઉઘરાણી મુદ્દે બે શખ્સોએ બીએમડબલ્યુ કારને નુકસાન પહોંચાડી કારચાલક પર કર્યો હુમલો
- VIDEO/ આરામ ફરમાવી રહ્યો હતો “પાણીનો દૈત્ય”, ચિત્તાએ કર્યો વાર; પળભરમાં કામ કર્યું તમામ
- લોકસભા ચૂંટણીમાં ભાજપને બીજી પાર્ટીઓ જીતાડશે આ 6 રાજ્યમાં 60 સીટ, જાણો કેવી રીતે
- અમદાવાદ / નર્સિંગની વિદ્યાર્થીનીની કરી છેડતી, ભાજપના નરોડા વોર્ડના મંત્રી મયુરસિંહને પોલીસે દબોચ્યો
- સાસુ-સસરાએ પોતાના પુત્રના મૃત્યુ પછી વહુનું કર્યું કન્યાદાન, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બાબુલ ફિલ્મની સ્ટોરી વાસ્તવિકતામાં બદલાઈ