GSTV
Home » News » ગુજરાતનું એક એવુ ગામ, જ્યાં આજે પણ લાઇટ નથી !

ગુજરાતનું એક એવુ ગામ, જ્યાં આજે પણ લાઇટ નથી !

આ વાત બનાસકાંઠાના એક એવા ગામની છે. જે ગામના લોકોને આઝાદીના વર્ષો બાદ પણ લાઇટ કનેકશન મળ્યા નથી. બનાસકાંઠામાં સરહદીય વિસ્તારનું લોપડીયા ગામ. જ્યાં ગામમાં માટીના કુબા નજરે પડે છે. અહીં 20 જેટલા ઘરો રહેતા લોકોને ન તો પાકુ મકાન છે ન તો લાઇટ પંખા. આઝાદી વર્ષો બાદ પણ પેઢીઓ વીતવા છતાં લોકોને અહીં માત્ર એક બલ્બના સહારે જીવવું પડી રહ્યુ છે. વહીવટી તંત્રએ સોલાર પ્લેટ લગાવી આપી છે. જેના કારણે માત્ર એક બ્લબ થઇ શકે છે.

લોપાડીયા જેવા સરહદીય ગામમાં માનવ વસતી જાળવી રાખવી પડકાર છે. કારણકે ઘુસણખોરી અટકાવી શકાય. પરંતુ અહીંના લોકોને જે સગવડતા મળવી જોઇએ તે મળતી નથી. જેના કારણે લોપાડીયા ગામના લોકોની જિંદગી જાણે દુષ્કર જેવી છે.

Related posts

આફ્રિકા સ્ટાઈલમાં વિકસાવેલા જંગલ સફારીથી લઈને ઈકો ટુરિઝમ સુધીના પ્રોજેક્ટની પ્રધાનમંત્રીએ લીધી મુલાકાત

Mayur

રાગિની MMS રિટર્ન્સની રાગિનીનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Kaushik Bavishi

સામાન્ય માણસના બજેટમાં મળી રહી છે આ 7 સીટર કાર, જાણો તેના ફિચર્સ અને કિંમત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!