GSTV
Home » News » પીવાના પાણીની હાલમાં તકલીફ છે અને ભાજપે સિંચાઈના પાણીની જાહેરાત કરી દીધી

પીવાના પાણીની હાલમાં તકલીફ છે અને ભાજપે સિંચાઈના પાણીની જાહેરાત કરી દીધી

Vadodara Lok Sabha seat

બનાસકાંઠાના વડગામમાં ભાજપ કાર્યાલયે સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમ્યાન તેમણે ગ્રામજનોને સંબોધન કર્યુ હતુ. જેમાં ભરતસિંહે જણાવ્યુ હતુ કે વડગામમાં પાણીની વિકટ પરિસ્થિતિ છે પરંતુ તેઓ સિંચાઇના પાણીની વ્યવસ્થા કરી ગ્રામજનોને પાણીની તકલીફમાંથી મુક્તિ અપાવશે. કાંકરેજના અતિવૃષ્ટિ સમયે મૃત્યુ પામેલા 13 જેટલા પૂરપીડિતોને મકાન અપાવશે.

READ ALSO

Related posts

ઑસ્ટ્રેલિયાના આ મહાન ખેલાડીને થયુ છે કેન્સર, 5 સપ્તાહથી લડી રહ્યા છે મોત સામે જંગ

Mansi Patel

કારગીલમાં ફરજ બજાવતા ખેરાલુનો જવાન શહિદ, સીએમ રૂપાણીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

Riyaz Parmar

વાડી પોલીસ દ્વારા ફરિયાદમાં કાર્યવાહી ન કરતા કલેક્ટર કચેરીમાં પુજારીએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!