GSTV
Home » News » ખાડામાં બાળક દાટ્યુ હોવાની આશંકાએ કર્યું ખોદકામ અને મળ્યું એવું કે…

ખાડામાં બાળક દાટ્યુ હોવાની આશંકાએ કર્યું ખોદકામ અને મળ્યું એવું કે…

બનાસકાંઠાના કોટડા ગામે ગ્રામ પંચાયત કચેરી પાસેથી સરકારી દવાનો જથ્થો મળી આવ્યો છે. ખાડામાં બાળક દાટ્યુ હોવાની આશંકાના આધારે ખોદકામ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો. ખાડામાંથી ગુજરાત સરકાર લખેલા ટેબ્લેટ, ઈન્જેક્શન, બોટલ અને ઓઆરએસ પાવડર મળ્યા.

Read Also

Related posts

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ યથાવત, કૃષિમંત્રી થયા દોડતા

Kaushik Bavishi

ધોરાજી : નાયબ ખેતીવાડી વિતરણ અધિકારીએ રેડ કરતા ખેતરમાં શંકાસ્પદ દવાનો જથ્થો મળી આવ્યો

Nilesh Jethva

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!