GSTV

બનાસકાંઠા : જૂની અદાવતનો ખાર રાખી, નાના ભાઇને ઢોર માર મરાયો

બનાસકાંઠાના થરાદાના ભાચર ગામે જુની અદાવતમાં 17 વર્ષના સગીરને મૂઢ માર મારવામાં આવ્યો છે. પિતરાઈ ભાઈઓ વચ્ચે જુની અદાવત ચાલતી હતી. તેમજ મોટાભાઈ સાથે થયેલી તકરારનો બદલો લેવા માટે નાના ભાઈને માર મારવામાં આવ્યો હતો. આ સગીરને મોઢાના ભાગે માર મારવામાં આવ્યો હતો. ઘાયલ સગીરને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો.

થરાદના ભાચર ગામનો બનાવ.

પિતરાઈ ભાઈઓએ જૂની અદાવતમાં 17 વર્ષીય યુવકને મૂઢ માર માર્યો.

મોટા ભાઇ સાથે થયેલ તકરારનો  બદલો લેવા નાના ભાઈને માર  માર્યો.

મોઢાના ભાગે માર મારવાથી થઇ ઇજાઓ.

ઈજાગ્રસ્ત યુવક સારવાર માટે સરકારી હોસ્પિટલ પહોંચ્યો.

Related posts

ગુજરાતમાં કોરોના પોઝિટીવની સંખ્યા 186, આજના તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના આવ્યા

Pravin Makwana

ગુજરાતમાં લોકડાઉનની વધશે સમયમર્યાદા, પીએમ મોદી સાથેના સંવાદ બાદ રૂપાણી સરકાર લેશે નિર્ણય

Karan

ગુજરાતમાં અડધુ અમદાવાદ સીલ, એન્ટ્રિ-એક્ઝિટ પોઈન્ટ પર RAF- SRPFની ટુકડીઓ તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!