GSTV
Home » News » બનાસકાંઠા : તાલેગઢના ખેડૂતોએ તરબૂત અને ટેટીમાં કેવી રીતે કરી લાખોની કમાણી ?

બનાસકાંઠા : તાલેગઢના ખેડૂતોએ તરબૂત અને ટેટીમાં કેવી રીતે કરી લાખોની કમાણી ?

ઉનાળાની ધોમધખતી ગરમીમાં રાહત આપતા ફળ એટલે તરબૂચ અને ટેટી. તરબૂચ અને ટેટીની ખેતી હવે ઓછું પાણી ધરાવતા બનાસકાંઠા જિલ્લાની આગવી ઓળખ બની ગઈ છે. મોટા ભાગે ખેડૂતો ડ્રિપ ઈરિગેશનથી ખેતી કરી તરબૂચ ટેટી જેવા ૬૫થી ૭૦ દિવસના રોકડિયા પાકમાં ઉત્તમ આવક લેતા થયા છે. ચાલો આજે આપણે કૃષિ વિશ્વમાં ડિસા તાલુકાના તાલેગઢના ખેડૂતની ખેતી નિહાળીએ.

READ ALSO

Related posts

ખેડૂતોએ નવી યોજના દ્વારા વૃદ્ધાવસ્થા બનાવી સુરક્ષિત, જાણો શું છે?

Dharika Jansari

ચોમાસુ સક્રિય બન્યા બાદ ખરીફ વાવણીનો વાવેતર વિસ્તાર સંતોષકારક સ્તરે પહોંચ્યો

Mayur

પાકને સૌથી વધુ નુકસાન કરે છે આ જીવાત, ક્લિક કરી જાણો નિયંત્રણ અને ઉપાય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!