GSTV
Home » News » બનાસકાંઠા: 43 લાખ રૂપિયાની નકલી નોટો ઝડપાઈ

બનાસકાંઠા: 43 લાખ રૂપિયાની નકલી નોટો ઝડપાઈ

બનાસકાંઠા જિલ્લામાં 43 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઈ. વાહન ચેકિંગ દરમિયાન એક પેસેન્જર કારમાંથી પશ્ચિમ પોલીસને આ નકલી નોટોનો જથ્થો હાથ લાગ્યો. આ કાર રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશી હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

આ કારણે હાર્દિક પટેલને હવે 24 તારીખ સુધી જેલમાં રહેવું પડશે

Mayur

મંગળ પર માનવ વસાહત: વર્ષ 2050 સુંધી 10 લાખ લોકોને મોકલવાનું એલોન મસ્કનું લક્ષ્ય

Bansari

નલિયા 3.8 ડિગ્રીમાં ઠૂંઠવાયું : સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ બે દિવસ કોલ્ડવેવ રહેશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!