GSTV

રાજ્યમાં ચાલતી હતી બાળ દિવસની ઉજવણી ત્યાં જ હોટલમાંથી ઝડપાયા બાળ મજૂરો

બાળ દીનની ઉજવણીના નામે સરકાર ખોટા તાયફા કરતી હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજ્ય સહિત દેશભરમાં બાળ દિનની ઉજવણી થઇ રહી છે. ત્યારે બનાસકાંઠામાં બાળ મજૂરી સામે આવી છે. હોટલમાં અનેક નાના બાળકો બાળ મજૂરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. એક તરફ બનાસકાંઠામાં બાળ સુરક્ષા અધિકારી બાળ દિનની ઉજવણી કરે છે. ત્યારે બીજી તરફ અનેક બાળકો હજુ બાળ મજૂરીના દોઝખમાં ફસાયેલા છે.

READ ALSO

Related posts

લોકડાઉન અને વાવાઝોડાથી માછીમારોને કરોડો રૂપિયાનું નુકાશાન, સરકાર પાસે કરી રાહત પેકેજની માગ

Nilesh Jethva

દેવી દુર્ગા બનીને ફોટોશૂટ કરાવ્યો નુસરત જહાંએ, લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે સાંસદનો આ અવતાર

Pravin Makwana

અમદાવાદીઓ ચેતી જાજોઃ ગુજરાત સહિત શહેરમાં કોરોનાએ માથું ઉંચક્યું, icu વેન્ટિલેટર સાથેના બેડ હાઉસફૂલ

Karan
Do NOT follow this link or you will be banned from the site!