GSTV
Home » News » બનાસકાંઠાઃ થરાદના 7 જેટલા ગામોમાં દુકાળ જેવી સ્થિતિ

બનાસકાંઠાઃ થરાદના 7 જેટલા ગામોમાં દુકાળ જેવી સ્થિતિ

થરાદની આસપાસના સાત જેટલા ગામોને વરસાદની ખેંચને કારણે પાણીની સમસ્યા ઉભી થવા પામી છે. જેથી પશુધનને ઘાસચારાની પણ સમસ્યા ઉભી થઈ છે. વળી ગામના ખેડૂતોના ડિસ્ટ્રિકટ કેનાલનું પાણી પણ ઉપલબ્ધ થતું નથી. જેથી કેનાલમાં તાત્કાલીક પાણી છોડવા તેમજ પશુઓ માટે ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની માંગણી માટે મોટી સંખ્યામા ખેડૂતોએ પ્રાંત કચેરી પર જઇને પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું.

Related posts

સીએમ રૂપાણીના હસ્તે ઉમિયા માતાજીના મંદિર નિર્માણનો પાયો નંખાયો, શ્રીશ્રી રવિશંકર મહારાજ સહિત અનેક સંતો હાજર

Nilesh Jethva

રવિશંકર પ્રસાદનો સોનિયા ગાંધી પર વાર, આ આરપારની લડાઈ થશે એ ભાષા યોગ્ય નથી

Nilesh Jethva

આ ગુજરાત છે ? લગ્નમાં પીવાનો ટ્રેન્ડ જૂનો થયો, અહીં તો દારૂરાસ અને દારૂસ્નાન કરાયું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!