GSTV

દિયોદર પંથકમાં વરસ્યો વરસાદ, ખેતીપાકને પણ નવજીવન મળતા ખેડૂતોમાં હરખની હેલી

રાજ્યના વિવિધ જીલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે પંથકના દિયોદર અને લાખણી પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. અસહ્ય બફારા વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જેના લીધે લોકોને ગરમીમાંથી રાહત મળી. ધીમીધારે વરસતા વરસાદને લીધે ખેતીપાકને પણ નવજીવન મળતા ખેડૂતોમાં હરખની હેલી ઉઠી હતી.

ખેતીપાકને પણ નવજીવન મળતા ખેડૂતોમાં હરખની હેલી ઉઠી

READ ALSO

Related posts

ફાયર સેફ્ટીના કડક અમલ માટે મુખ્યપ્રધાન રૂપાણીનો મહત્વનો નિર્ણય, દર 6 મહિને NOCનું રિન્યુઅલ ફરજીયાત

pratik shah

Hondaની શાનદાર ક્રૂઝર બાઇક લૉન્ચ, બુલેટ પણ ભૂલી જશો એવા દમદાર છે ફિચર્સ

Bansari

સ્કૂલ ફી : આ તારીખ સુધી ફી ભરનારને જ અમે 25 ટકાની આપીશું રાહત, સ્કૂલ સંચાલકોએ આપી ડેડલાઈન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!