GSTV

ધાનેરા પાસે ટ્રક અને જી૫ વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિના મોત

Last Updated on March 21, 2018 by

બનાસકાંઠાના ધાનેરા પાસે ના થાવર ગામ નજીક ટ્રક અને જીપ વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે. જ્યારે કે છ લોકો ગંભીર રીતે ઘવાયાં છે. જેમને સારવાર માટે ધાનેરા હોસ્પિટલમાં ખસેડાયા છે. લોકો જીપમાં બેસી પીરની જાળ દરગાહ ઉપર જઈ રહ્યા હતા. ત્યારે ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત થયો હતો.

 

Related posts

ભાજપમાં જોડાતા જ વિજય સુવાળાનો વાણી વિલાસ આવ્યો સામે, અનુસુચિત જાતિ અને દેવીપૂજક સમાજને વિરુદ્દ કરી વિવાદિત ટિપ્પણી

GSTV Web Desk

જો પ્રિયંકા ગાંધી મારી સામે ચૂંટણી લડશે તો સ્પષ્ટ થઈ જશે કે હવે રાયબરેલી કોંગ્રેસનો ગઢ રહ્યુ નથી : અદિતિ સિંહ

GSTV Web Desk

મોડેથી જાગ્યા / પૂર્વ નાયબ પ્રધાન નીતિન પટેલે પોતાની સરકારની જ પોલ ખોલી, ‘આપણા ત્યાં લોકોને પૂરતી તક નથી મળતી તેથી વિદેશ જાય છે’

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!