GSTV
Home » News » બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં બે જગ્યાએ વીજળી પડી, મોતનો આંકડો વધ્યો

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં બે જગ્યાએ વીજળી પડી, મોતનો આંકડો વધ્યો

બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં પલટાયેલા હવામાન દરમિયાન બે જગ્યાએ વીજળી પડી. જેમાં બે વ્યક્તિનાં મોત થયાં. સુઇગામના ચાળા ગામે વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું. કાનજીભાઈ માળી નામના વ્યક્તિ ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમયે વીજળી પડી. જેમાં તેમનું મોત નીપજ્યું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુઈગામ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો. તો ધાનેરાના અશિયા ગામે વીજળી પડતાં ખેતરમાં કામ કરી રહેલા એક યુવકનું મોત થયું.

Read Also

Related posts

વડોદરાના એક મોલમાં શંકાસ્પદ બેગ મળી આવતા દોડધામ, મલ્ટિપ્લેક્ષના તમામ શો બંધ કરાવાયા

Nilesh Jethva

મહેસાણા ખાતે ભાજપનું સદસ્યતા અભિયાન યોજાયું, નીતિન પટેલે આપ્યું આ નિવદેન

Nilesh Jethva

વડોદરા : સ્વિગીનો ડિલિવરી બોય ફૂડની સાથે આ વસ્તુની કરતો હતો ડિલિવરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!