GSTV
Home » News » પાલનપુર હાઇવે પરથી અજાણ્યા શખ્સની લાશ મળી આવતા ચકચાર, કોઇ વાહન ચાલકે ટક્કર મારી હોવાનું અનુમાન

પાલનપુર હાઇવે પરથી અજાણ્યા શખ્સની લાશ મળી આવતા ચકચાર, કોઇ વાહન ચાલકે ટક્કર મારી હોવાનું અનુમાન

પાલનપુર હાઇવે પરથી અજાણ્યા ઈસમની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી.લાશ હાઇવે પર કામ કરતાં કોઇ મજદૂરની હોવાથી તેના સાથી કામદારોમાં હાહકાર મચી ગયો હતો.

મૃતકને કોઇ વાહન ચાલકે ટક્કર મારી હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે.લાશ મળ્યાના સમાચારાથી હાઇવે પર લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી.

Read Also

Related posts

રાજકોટની આ હોસ્ટેલમાં ખરાબ જમવાનું પિરસાતા 150થી વધુ વિદ્યોર્થીઓએ મચાવ્યો હોબાળો

Nilesh Jethva

ગીરના સિંહોની વસતિ 1000ને પાર : 7 જિલ્લા સુધી પહોંચી ડણક, ચોટીલા સુધી કર્યો વિસ્તાર

Mayur

15 વર્ષીય સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!