GSTV
Home » News » વાયુ વાવાઝોડાને લઈ બનાસકાંઠાના તંત્રએ સમગ્ર તૈયારીઓને આપ્યો આખરી ઓપ

વાયુ વાવાઝોડાને લઈ બનાસકાંઠાના તંત્રએ સમગ્ર તૈયારીઓને આપ્યો આખરી ઓપ

સમગ્ર રાજ્ય વાવાઝોડાને લઇને એલર્ટ છે સૌરાષ્ટ્રને કચ્છ પર વાવાઝોડાના ખતરા છે ત્યારે બનાસકાંઠા વહીવટી તંત્રએ પણ વાવાઝોડાને લઇને તૈયારીઓ પૂર્ણ કરી છે તમામ અધિકારીઓની રજાઓ રદ કરી દેવાઇ છે અને જે તે અધિકારીઓને હેડ ક્વાર્ટર પર રહેવાનો પણ આદેશ કરાયા છે ત્યારે વાવાઝોડાને વરસાદ ની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

રાહત મદદ અને કાનમાં હોર્ડિંગને બચાવ કાર્ય માટે પણ અત્યારે તૈયારીઓ પૂર્ણ થઇ છે ત્યારે જે પ્રકારે બનાસકાંઠા જિલ્લો કચ્છની નજીક છે અને બનાસકાંઠામાં પણ વાવાઝોડાની અસર થઈ શકે છે ત્યારે બનાસકાંઠામાં પણ જિલ્લા કલેક્ટરના આદેશથી જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરાઇ છે બે વર્ષ અગાઉ વાવાઝોડું આવ્યું હતું અને હોર્ડિંગ ધરાશાયી થયા હતા જેને લઈને જાનમાલનું પણ જોખમ ઉભું થયું હતું ત્યારે વાવાઝોડાને લઇને સમગ્ર વહીવટી તંત્ર અત્યારે એલર્ટ છે.

Read Also

Related posts

જામનગરમાં પાંચ વર્ષના બાળકનું મોત થતા પરિવારે ડોક્ટર પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો, આ ગામોની પાણીની સમસ્યા થશે દૂર

Nilesh Jethva

ટ્રમ્પ સાથે 60 અમેરિકન સાંસદો ‘હાઉડી મોદી’માં રહેશે હાજર, 400 સિંગર-ડાન્સર રજૂઆત કરશે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!