GSTV
Banaskantha ગુજરાત

બનાસકાંઠા! ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કર્યા માણિભદ્ર વીર મહારાજના દર્શન, સુખડી તુલા પણ કરાઈ

ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત તમામ પક્ષોની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પહોંચી માણિભદ્ર વીર મહારાજના દર્શન કર્યા હતા. જ્યાં માણિભદ્ર વીર મહારાજના મંદિરમાં સીઆર પાટીલની સુખડી તુલા કરવામાં આવી હતી.

સીઆર પાટીલ મગરવાડામાં આયોજિત વિશ્વાસ સંમેલનમાં પહોંચ્યા

ત્યારબાદ સીઆર પાટીલ મગરવાડામાં આયોજિત વિશ્વાસ સંમેલનમાં પહોંચ્યા હતા. આ સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં સામેલ થયા હતા. આ સંમેલનમાં પક્ષના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.

Related posts

ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસ મોટો ઝાટકો, પૂર્વ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ

GSTV Web Desk

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં થયો હોબાળો, શિક્ષકોની કાયમી ઘટ પૂરી કરવાની માંગ સાથે વિપક્ષનો ઉગ્ર રોષ

GSTV Web Desk

સામાજીક સૌહાર્દનું પ્રતિક – રથયાત્રા : અમદાવાદ પોલીસના મહિલા અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાયું સૌહાર્દ સંમેલન

GSTV Web Desk
GSTV