GSTV

બનાસકાંઠા : કેનાલમાંથી પાણી ચોરી અંગે સરકાર જાગી, અપાયા તપાસના આદેશ

કેનાલોમાંથી પાણીની ચોરીના જીએસટીવીએ કરેલા પર્દાફાસના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પાણી પુરવઠા પ્રધાન પરબત પટેલે કેનાલમાંથી પાણી ચોરીના મામલે તપાસના આદેશ આપ્યા છે. એક બાજુ કેનાલમાંથી ખેડૂતોને પાણી મળતુ નથી તો બીજી તરફ પાણી માફિયાઓ પાણીનો મનફાવે તેમ કેનાલોમાંથી ટેન્કરો મારફતે પાણી ઉપાડી જાય છે. નસવાડી અને વડોદરમાં આવી રીતે થતી પાણી ચોરીના જીએસટીવીના સ્ટીંગ ઓપરેશન બાદ પાણી પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું છે. અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

 

Related posts

આ દેશે ‘Corona વાયરસ’ શબ્દ પર મૂક્યો પ્રતિબંધ, માસ્ક પણ નહીં પહેરી શકે લોકો!

Bansari

ધોની અને વિરાટે ક્યારેય સપોર્ટ નથી કર્યો : રિટાયરમેન્ટ બાદ આ ધાકડ ખેલાડીએ કર્યો ઘટસ્ફોટ

Bansari

લોકો હવે ઘર કે હોટલમાં નહીં પણ એ જગ્યાએ સંબંધો બાંધવાનું પસંદ કરે છે જ્યાં હોય છે લોકોની ભીડ, ફોરપ્લેમાં તો…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!