GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

રાજ્યની આ ડેરીએ દેશમાં પ્રથમ ગોબરમાંથી CNG પંપ બનાવ્યો, પશુપાલકોને હવે ગાય-ભેંસના છાણમાંથી થશે કમાણી

બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને ગાય-ભેંસના છાણમાંથી કમાણી થશે. બનાસડેરીએ ડીસા તાલુકાના દામા ગામ પાસે અદ્યતન બાયોગેસ પ્લાન્ટ તૈયાર કર્યો છે. બનાસડેરીએ દેશમાં પ્રથમ ગોબરમાંથી CNG પંપ બનાવ્યો છે. પશુપાલકો પાસેથી બનાસ ડેરી એક કિલો ગોબર એક રૂપિયામાં ખરીદી કરે છે.

અહીંયા ઉત્પન્ન થતા ગેસનું શુદ્ધિકરણ કરી બોટલમાં ભરવામાં આવે છે. પ્લાન્ટની નજીક ગેસ સ્ટેશન ઉભુ કર્યું છે. જે ટૂંક સમયમાં કાર્યરત થશે. આગામી સમયમાં દરેક તાલુકા મથકે પણ સીએનજી પંપ ઉભા થશે. જેનો ગ્રામ્ય વિસ્તારની પ્રજાને પણ લાભ મળતો થશે. રોજનું 40 હજાર કિલો ગોબર ખરીદવામાં આવશે. જેમાંથી બાયો પ્રોડક્ટ તરીકે સોલિડ અને લીકવીડ ઓર્ગનીક ખાતર બનશે. આ ખાતર પણ પશુપાલકોને ખેતીમાં મદદરૂપ બનશે.

READ ALSO

Related posts

મ્યુચ્યુઅલ ફંડમાં 30 વર્ષમાં 10 કરોડ મેળવી શકાય છે, બસ આ ફોર્મ્યુલા અપનાવવી પડશે

Dilip Patel

અગરબત્તીના ઉત્પાદનમાં ચીનને ઝટકો આપશે ભારત, મોદી સરકાર આપશે મસમોટી સબસિડી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!