GSTV
Home » News » NGTની સરકારને સૂચના, જ્યાં પાણી વધુ ખારુ ન હોય તેવી જગ્યાઓ ઉપર RO પ્યુરિફાયર પર પ્રતિબંધ લગાવો

NGTની સરકારને સૂચના, જ્યાં પાણી વધુ ખારુ ન હોય તેવી જગ્યાઓ ઉપર RO પ્યુરિફાયર પર પ્રતિબંધ લગાવો

RO પ્યુરિફાયરના ઉપયોગ પર નિયંત્રણ લગાવવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે સરકારને સૂચના આપી છે. કે, તેઓ એવી જગ્યાઓ ઉપર તેના પ્રયોગ ઉપર પ્રતિબંધ લગાવે જ્યાં પાણીમાં કુલ દ્રાવ્ય પ્રવાહી (ટીડીએસ)ની માત્રા લીટરદીઠ 500 એમજીથી નીચે છે. એટલેકે, જ્યાં પાણી વધુ ખારુ ન હોય. તેની સાથે જ તેઓ જનતાને તેની ખરાબ અસર વિશે પણ જાગૃત કરે.

NGTએ સરકારને નિર્દેશ કર્યો છેકે, જ્યાં પણ આરઓ લગાવવાની મંજૂરી આપવામાં આવેલી છે, ત્યાં 60 ટકા પાણીની વસૂલીને અનિવાર્ય કરે. આ મામલે NGTની બનાવેલી કમિટીએ જણાવ્યુ હતુકે, પાણીમાં લીડરદીઠ 500 એમજી હોય તો આરઓ કામ કરતુ નથી, ઉલટુ તેમા રહેલાં ઘણા મહત્વપૂર્ણ ખનીજોનો હટાવીને પાણીને પણ બર્બાદ કરે છે.

ટીડીએસમાં અકાર્બનિક ક્ષાર તેમજ કાર્બનિક ક્ષારની થોડી માત્રા હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના અભ્યાસ મુજબ, દરેક લીટરદીઠ પાણીમાં 300 એમજીથી નીચેનું ટીડીએસ શ્રેષ્ઠ હોવાનું માનવામાં આવે છે, જ્યારે 900 એમજી ખરાબ અને 1200 એમજી અસ્વીકાર્ય છે.

READ ALSO

Related posts

ગુજરાતના આ જિલ્લાઓમાં વ્યાપક વરસાદ, જગતના તાતમાં ખુશીની લહેર

Path Shah

આખરે સેટેલાઇટ પર શા માટે ચડાવવામાં આવે છે સોનુ? ચંદ્રયાન-2માં પણ થયો છે ઉપયોગ

Bansari

130 ફૂટનાં ઉંચા પહાડ પર ઘર બનાવીને એકલો રહે છે આ શખ્સ, કારણ છે એકદમ અનોખું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!