GSTV

ઓરંગા નદીનો પુલ જર્જરીત થતા ભારે વાહનો પર પ્રતિબંધ

વલસાડથી લીલાપોર જતા ઔરંગા નદી પર આવેલો પુલ જર્જરિત થતા ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અધિક કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. પુલ 70 વર્ષથી જુનો હોવાથી ભવિષ્યરમાં કોઇ મોટી દુર્ઘટના કે અકસ્મારત ન સર્જાય તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. વલસાડ શહેરી વિસ્તાિર છીપવાડથી લીલાપોર જંકશન તરફ જતા ભારે વાહનોએ. હવે વલસાડ છીપવાડ પાવરહાઉસ થઇ નેશનલ હાઇવે નં.૮ પર કુંડીથી લીલાપોર રોડ થઇ લીલાપોર જંકશન તરફ જવાનું રહેશ

 

 

Related posts

15મી માર્ચ બાદ આ શહેરમાં પ્રવેશનારે કરવી પડશે જાણ, નહીં તો કાયદેસરની થશે કાર્યવાહી

Karan

કોરોનાનો હાહાકાર: અમદાવાદનાં મકાન માલિક ભાડુઆતને મકાન ખાલી કરવા માટે મજબૂર કરી શકશે નહીં

pratik shah

સજ્જડ લોકડાઉન છતાં વધી રહ્યાં છે કેસો, જયંતિ રવીએ કહ્યું આ એક જ માત્ર છે ઉપાય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!