GSTV
Home » News » ઇમરાન ખાનની સરકારના ઇશારે બલૂચ લોકોનાં અપહરણ થઇ રહ્યાં છે: બલૂચી નેતા બ્રહુમ્દાગ બુગ્તીનો સણસણતો આરોપ

ઇમરાન ખાનની સરકારના ઇશારે બલૂચ લોકોનાં અપહરણ થઇ રહ્યાં છે: બલૂચી નેતા બ્રહુમ્દાગ બુગ્તીનો સણસણતો આરોપ

બલૂચી નેતા બ્રહુમ્દાગ બુગ્તીએ પાકિસ્તાનની સરકાર પર સણસણતા આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યુ કે, ઈમરાન ખાનની સરકારના ઈશારે બ્લૂચ લોકોનું અપહરણ કરવામાં આવી રહ્યુ છે. એક તરફ પાકિસ્તાન એવુ કહે છે કે, પાકિસ્તાનની સરકાર લઘુમતીઓનું રક્ષણ કરે છે. પરંતુ દરરોજ પાકિસ્તાનની સેનાનો શિકાર બલૂચ બની રહ્યા છે.

 પાકિસ્તાન સેના બ્લૂચ કાર્યકર્તાઓનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારે છે.  બુગ્તીએ વધુમાં કહ્યુ કે, બ્લૂચ ઉપરાંત પશ્તૂન, મુહાજિર અને સિંધિને પાકિસ્તાન સેના નિશાન બનાવી રહી છે.  જેથી આ મામલે આંતરાષ્ટ્રી સમુદાયે દખલ કરવી જોઈએ. પાકિસ્તાન હમેશા બ્લૂચ પર પાયાવિહોણા આરોપ લગાવે છે.

પાકિસ્તાનનું કહેવુ છે કે, બ્લૂચ બહારની તાકતના ઈશારે કામ કરે છે. પરંતુ પાકિસ્તાનના આરોપમાં કોઈપણ પ્રકારનું તથ્ય નથી.

Read Also

Related posts

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!