GSTV

‘મમતા બેનર્જી લંકાના રાજા’, વિવાદિત નિવેદનો માટે ફેમસ સુરેન્દ્રસિંહે ફરી ખોલ્યું મોઢુ

Last Updated on June 7, 2019 by Arohi

ઉત્તર પ્રદેશના બલિયાથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અંગે વિવાદિત નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ કે, મમતા બેનર્જી લંકાના રાજા હોય તેવી રીતે  માનવીના રૂપમાં રાક્ષસી પરંપરાનું પાલન કરી રહ્યા છે.

Debashree Chaudhary

પરંતુ તેમણે એ  વાતને ભૂલની ન જોઈએ કે, રાક્ષસને હનુમાનજીએ રોક્યા હતા. જ્યારે સુરેન્દ્રસિંહે પીએમ મોદીની તુલના ભગવાન રામ અને સીએમ યોગીની તુલના હનુમાનજી સાથે કરી.

સુરેન્દ્રસિંહે કહ્યુ કે, ભાજપે બંગાળ પર જીત મેળવી છે. ભાજપને ટુંક સમયમાં વિભીષણ પણ મળવાનો છે.  અને મમતાના ગઢમાં ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં મોટી જીત હાસલ કરશે.

Read Also

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!