જોડિયા તાલુકાના બાલંભા ગામે દુષ્કર્મની ઘટના બની છે. ઉદાસીન આશ્રમના મહંત હરિદાસ બાપુએ 40 વર્ષીય મહિલા પર દુષ્કર્મ ગુજાર્યુ છે. આક્ષેપ મુજબ હરિદાસ બાપુએ મારી તબિયત ખરાબ છે સેવા કરવાના બહાને બોલાવી મહિલા પર હવસ સંતોષી હતી. જો કે આ ઘટના વીત્યાના થોડા દિવસો બાદ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. પીડિતાના આક્ષેપ મુજબ હરિદાસબાપુએ ધમકી આપી હતી કે કોઈને વાત કરી તો તાંત્રિક વિદ્યા દ્વારા મારી નાખીશ.
READ ALSO

- સાઉથના આ સુપરસ્ટારની બોલીવુડમાં એન્ટ્રી, સાઇલન્ટ ફિલ્મથી શરૂ કરશે હિન્દી ફિલ્મોમાં કરિયર
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી/ કોંગ્રેસને પક્ષપલ્ટાનો ડર, ‘પક્ષ છોડીને જઇશું નહીં’ તેવી બાંહેધરી બાદ જ વિપક્ષ ફાળવશે ટિકિટ
- હવે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા, આ સરકારી બેન્ક લઇને આવી છે Door Step Banking સુવિધા
- અમદાવાદ/ અંદાજીત 40 સીબીએસઇ સ્કૂલો આજથી શરૂ, વાલીઓના પ્રવેશ પર મનાઇ: ગાઇડલાઇનનુ પણ સંપૂર્ણ પાલન
- હેવાનિયત/ કિશોરીનું અપહરણ કરી નરાધમોએ બે વાર ગુજાર્યો ગેંગરેપ, યુપીમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ