GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

Movie Review: આયુષ્માન ખુરાનાની એક્ટિંગ જોઇને જલ્સો પડી જશે, કૉમેડીનો ડબલ ડોઝ છે ફિલ્મ ‘બાલા’

ઉંમર પહેલાં ટાલ પડવાના વિષય પર બનેલી બહુચર્ચિત અને કોન્ટ્રોવર્શિયલ ફિલ્મ ‘બાલા’ આજે થિયેટર્સની રિલિઝ થઇ ચુકી છે. આ ફિલ્મમાં બોલીવુડ એક્ટર આયુષમાન ખુરાના લીડ રોલમાં છે. આયુષમાન ખુરાના લીડ રોલમાં છે. આયુષમાન ઉપરાંત, ભૂમિ પેડનેકર અને યામી ગોતમ પણ આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં છે. આ એક કૉમેડી-ડ્રામા ફિલ્મ છે, જેમાં લોકોને રોમાન્સ પણ જોવા મળશે. બાલાનું ટ્રેલર જોઇને તમે તેનો અંદાજો લગાવી શકો છો. ફિલ્મ બાલાની સ્ટોરી એક એવી વ્યક્તિ પણ આધારિત છે જે ઉંમર પહેલાં વાળ ઉતરવાની સમસ્યાથી પરેશાન છે.

ફિલ્મ અમર કૌશિક દ્વારા ડાયરેક્ટેડ છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના, બાલા નામના એક યુવકની ભુમિકા ભજવી રહ્યો છે. જેના વાળ યુવાવસ્થાથી જ ઉતરવા લાગે છે. આ કારણે તેના જીવનમાં અનેક સમસ્યાઓ આવે છે. ફિલ્મમાં, તેને અકાળે જ ટાલ પડવાના કારણે સમસ્યાનો સામનો કરવો પડે છે.

ટાલની સમસ્યાના કારણે બાલાની લવ લાઇફમાં પણ અનેક સમસ્યાઓ આવે છે. તે જ્યાં પણ જાય છે, તેણે શરમસાર થવું પડે છે. જો કે તેના સપના ઘણાં ઉંચા છે. તે એક ખૂબસુરત યુવતી સાથે લગ્ન કરવા માગે છે. આ દરમિયાન ભૂમિ પેડનેકર સાથે આયુષ્માન ખુરાની કેમેસ્ટ્રી તમારુ દિલ જીતી લેશે.

જાવેદ જાફરી અને તેનો મિત્ર અભિષેક બાલાની સમસ્યાઓને દૂર કરવા માટે એક વિગ બનાવી આપે છે. તે બાદ તેની ડ્રીમ ગર્લ એટલે કે યામી ગૌતમની તેના જીવનમાં એન્ટ્રી થાય છે. તે યામીને દગો આપીને વિગ પહેરીને તેની સાથે લગ્ન કરી લે છે.

પરંતુ જ્યારે યામીને તેની હકીકતની જાણ થાય છે, તો તે તેને છોડી દે છે. આગળની સ્ટોરી જાણવા માટે તમારે થિયેટર સુધી જવું પડશે.

અમર કૌશિક દ્વારા ડાયરેક્ટેડ આ કૉમેડી-ડ્રામા ફિલ્મમાં આયુષમાન ખુરાના ઉપરાંત ભુમિ પેડનેકર, યામી ગૌતમ, જાવેદ જાફરી અને સૌરભ શુક્લા મુખ્ય ભુમિકામાં છે.

Read Also

Related posts

ચંદ્રગ્રહણ ઉપર બની રહ્યો છે ગજ કેસરી યોગ, આ પાંચ રાશીના જાતકોના આવશે સારા દિવસો

Mansi Patel

સંસદીય સમિતિઓની બેઠકો માટે ગાઈડલાઈન થઈ જાહેર, આટલા પ્રતિબંધો સાથે મળી શકે છે બેઠક

Pravin Makwana

બેનાફ્શાના સુપર બોલ્ડ ફોટોઝ તમને દંગ કરી મૂકશે : એકદમ છે સ્ટનિંગ, ધબકારો ચૂકી જશો એવી છે તસવીરો

Karan
Do NOT follow this link or you will be banned from the site!