GSTV

બાકરોલથી ધોળકા જવાના રસ્તે ત્રણ કલાકથી ટ્રાફિક જામ, વાહન ચાલકો થયા પરેશાન

રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે આ વરસાદી પરિસ્થિતી વચ્ચે અમદાવાદ શહેરના બાકરોલથી ધોળકા જવાના રસ્તે લાંબો ટ્રાફિક જામ થયો છે. વાહનોની લાંબી લાંબી કતારો લાગી, જેથી વાહન ચાલકો પરેશાન થયા હતા. ઉલ્લેખનીય છે કે સતત ત્રણ કલાકથી ટ્રાફિક જામ થતાં 4થી 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈન લાગી છે.

ત્રણ કલાકથી ટ્રાફિક જામ થતાં 4થી 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈન લાગી

READ ALSO

Related posts

મોદી સરકારને પડ્યો સૌથી મોટો ફટકો/ હરસિમરત કૌર બાદ હવે અકાલી દળે છેડો ફાડ્યો, NDAમાંથી થયું અલગ

Pravin Makwana

અમદાવાદમાં ચણિયાચોળીના વેપારીઓની હાલત કફોડી બની, ઘરનું ગુજરાન ચલાવવા આ વેપારી પીપીઈ કીટ બનાવવા લાગ્યા

Nilesh Jethva

મહિલા ક્રિકેટ/ લાંબા સમય બાદ જાહેર થઈ મહિલા ક્રિકેટની સિલેક્શન કમિટી, નીતૂ ડેવિડ બન્યા ચીફ સિલેક્ટર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!