બજરંગી ભાઈજાન ફિલ્મની મુન્ની એટલે કે, હર્ષાલી મલ્હોત્રા હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે મોટા ભાગે પોતાના ફોટો અને વીડિયો શેર કરી ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હર્ષાલી હાલમાં પોતાના પરિવાર સાથે રજાઓ માણી રહી છે. ત્યારે ત્યાંથી પણ તે ફોટાઓ અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે, જે લોકોનું ખૂબ ધ્યાન ખેંચી રહ્યો છે. જેમાં તે ખુલ્લા મેદાનમાં ઉગેલા ઘાંસની વચ્ચે લટાર મારતી દેખાય છે. તેણે આ વીડિયો ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે.
હર્ષાલી પોતાના આ વીડિયોમાં બ્લેક ટિ-શર્ટ અને બ્લેક જિંન્સમાં દેખાઈ રહી છે. વીડીયોમાં તે ખુલ્લા ઘાંસવાળા મેદાનમાં લટાર મારી રહી છે. વીડિયો શેર કરતા તે લખે છે કે, ગુડ મોર્નિંગ સૂરજ, ગુડ મોર્નિંગ ટ્રેકિંગ. હર્ષાલીના આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરે છે.
READ ALSO
- એલન મસ્કની નજર હવે મુકેશ અંબાણીના બિઝનેસ પર, હવે આ સેક્ટરમાં ધૂમ મચાવવાની તૈયારી
- કોરોના સામે કવચ / નવા સ્ટ્રેનની વેક્સિન બનાવવામાં લાગ્યા ઓક્સફોર્ડના વૈજ્ઞાનિક, વાયરસના દરેક સ્વરૂપ પર નજર
- કાતિલ ઠંડી: રાજ્યમાં શીત લહેર, નલિયામાં પારો ગગડ્યો 5.1 ડિગ્રી સાથે ઠંડુંગાર
- સરકારના તમામ દાવાઓ પોકળ! કોરોના રીક્વરી રેટમાં ગુજરાત પછડાયું, ટોચના 28 રાજ્યોમાં પણ નથી આવ્યો નંબર
- કંગાળ પાકિસ્તાન: કોરોના રસી ખરીદવા પણ નથી પૈસા, દેવુ વધતા ‘જિન્નાહ’ની ઓળખને ગીરવે મુકશે ઇમરાન