GSTV
Home » News » કુસ્તીબાજ બજરંગ ફરીથી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યા

કુસ્તીબાજ બજરંગ ફરીથી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યા

વિશ્વમાં નંબર વન બજંરગ પૂનિયાને મંગળવારે સુવર્ણ ચંદ્રકનાં મુકાબલામાં સતત દસ અંક બનાવીને એશીયાઈ કુશ્તી ચેમ્પિયનશિપ પોતાના નામે જાળવી રાખી છે.જ્યારે બજરંગે પુરુષોનાં 65 કિગ્રા ફ્રી સ્ટાઈલ ફાઈનલમાં કઝાકિસ્તાનનાં સયાતબેક ઓકાસોવને 12-7થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યા છે.

#AsianChampionship2019 में स्वर्ण पदक जीतने पर आपको ढेरों शुभकामनायें बजरंग बेटा। 2017 के बाद ये आपका दूसरा स्वर्ण है। हम सब को गर्व है आप पर, इसी तरह आगे बढ़ते रहें और #Tokyo2020 में भी देश का ध्वज ऊंचा करें। @BajrangPunia pic.twitter.com/NedfFG34iN— Yogeshwar Dutt (@DuttYogi) April 23, 2019

જ્યારે બજરંગની ચેમ્પિયનશિપમાં આ બીજું સુવર્ણ ચંદ્રક છે. અગાઉ, તેમણે પણ 2017 માં ટાઇટલ જીત્યું હતું. ત્યારે આ ટુર્નામેન્ટમાં આ તેમનું પાંચમું મેડલ છે. આ પ્રદર્શન સાથે, બજરંગે ફરીથી તેના પ્રતિસ્પર્ધીને સંદેશો મોકલ્યો છે કે તે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ માટે મજબૂત પ્રતિસ્પર્ધી છે. બજરંગનાં ગુરુ અને ઓલિમ્પિક ચંદ્રક વિજેતા કુસ્તીબાજ યોગેશર દત્તે પણ આશા વ્યક્ત કરી હતી કે તેમનો શિષ્ય ટોક્યોમાં મેડલ જીતવામાં સફળ થશે.

જ્યારે બજરંગની વિજય પછી તુરંત જ યોગેશરે ટ્વીટ કર્યું,લખ્યું કે #AsianChampionship2019 સુવર્ણ ચંદ્રક જીતવા પર ઘણી શુભકામનાઓ બજરંગ બેટા. 2017 પછી આ તમારું બીજું સુવર્ણ ચંદ્રક છે. અમે બધા તમારા પર ગર્વ અનુભવીએ છીએ બસ આવી રીતે આગળ વધતા રહો અને # ટોક્યો 2020 માં દેશના ધ્વજને ઉચો કરજો.

READ ASLO

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

કોંગ્રેસ હજુ રેસમાં, સત્તા સુધી પહોંચવા માટે તૈયાર કર્યો પ્લાન ‘એ’ અને ‘બી’

Nilesh Jethva

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!